જૂનાગઢઃ માંગરોળના મુક્તપુર ગામમાં 25થી વધુ લોકોને મધમાખી કરડતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. લોકો પર મધમાખીઓએ હુમલો કરી દેતાં ઝેરી અસર થઈ ગઈ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આી છે. હાલ તમામની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.