શોધખોળ કરો
Alert! 25 વર્ષની સૌથી વધુ ગરમીની આગાહી, ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધશે
1/5

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ અને તેલંગાનાના લોકોને આ વખતે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે કે કારણ કે હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં આ રાજ્યોમાં ઝડપી ગરમ હવાની આગાહી કરી છે. હવામાન વિભાગે માર્ચથી મે 2017 માટે કરેલી આગાહી મુજબ દેશભરમાં સરેરાશ મહત્તમ તાપમાન ગત વર્ષની સરખામણીએ એક કે તેથી વધુ ડિગ્રી ઊંચુ રહેશે.
2/5

વિભાગે ગુજરાત સહિત 17 રાજ્યોને હીટવેવ ઝોનમાં મૂક્યાં છે. કેટલાંક રાજ્યોમાં તો તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી ઊંચુ રહેવાની શક્યતા છે. માર્ચથી મે દરમિયાન અત્યંત ગરમ પવન ફૂંકાવાની પણ આગાહી છે. ગુજરાત હીટવેવ ઝોનમાં આવતું હોવાથી ત્રણ મહિના દરમિયાન સૌથી વધુ ગરમી પડી શકે છે.
Published at : 04 Mar 2017 08:11 AM (IST)
View More























