શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે?

પ્રતિકાત્મક તસવીર

1/5
અમદાવાદ: હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમનને લઈને હાલ કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.  હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયું છે. આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

2/5
બીજી તરફ 24 જૂન સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લામાં  વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લામાં સારા વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.

3/5
હવામાન વિભાગે કાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની  આગાહી વ્યક્ત કરી છે.    મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.

4/5
આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

5/5
હવામાન વિભાગે કરેલી  આગાહી મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી,  ભાવનગર, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, બોટાદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવાથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget