શોધખોળ કરો

કુંવરજીએ પાટીદાર અપક્ષ ઉમેદવારને ફોન કરીને કહ્યુંઃ વોર્ડની ચૂંટણી હારેલા એટલે હવે વિધાનસભા લડવા આવ્યા ? પાટીદારે શું આપ્યો જવાબ ?

1/5
કોળી મતોનો પ્રભુત્વ ધરાવતી જસદણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોળી ઉમેદવારો ઉતાર્યા છે. જોકે, જસદણ જીતવા પાટીદાર મતો નિર્ણાયક બને છે. જેની અવગણના ભારે પડી શકે તેમ હોવા છતાં કુંવરજીના શબ્દોથી આખું ભાજપ ભીંસમાં મુકાયું છે.

2/5
પાટીદારોને બદલે ઓબીસીને મહત્વ આપવાની ભાજપની નીતિથી ચૂંટણી હારી જવાનો કુંવરજીનો ભય સ્પષ્ટપણે છતો થયો છે. સિંચાઈને કારણે ખેડૂતો પહેલાથી જ રોષે ભરાયેલા છે ત્યારે લોક રક્ષક પેપર લીકકાંડથી યુવાનોમાં પણ આક્રોશ ફાટી નિકળ્યો છે. તેવામાં જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ લેનારા ભંડારિયા ગામના કિશોર ભગવાનભાઈ સગપરિયાને ફોન કરી કુંવરજી બાવળિયા ગર્ભીત ચેતવણી આપી રહ્યા હોય તેવો ઓડિયો વાઈરલ થયો છે.

3/5
જેમાં કુંવરજી કહે છે કે,’વોર્ડની ચૂંટણી હાર્યા એટલે વિધાનસભા લડવા આવ્યા છો ?’ સામેથી કિશોરભાઈ કહે છે કે, ‘ગઈ વખતે પણ આવ્યો હતો સાહેબ’ . કિશોરને અટકાવતા કુંવરજી ફરીથી પૂછે છે કે આ તો ઈ જ કિશોર છે ને ઈ ખાતરી કરવા પૂછ્યું એટલેથી ન અટકતાં કુંવરજી સત્તાના રૂઆબથી ‘ગામના પટેલિયાના મત લેજો, બાકીના મારા માટે રેવા દેજો’ કહેતા સંભળાય છે.

4/5
જોકે સામેથી કિશોર ના સાહેબ એવું ન હોય ઈ તો બધાના(મત) હોય. એમ કહી વાત આગળ કરે તે કુંવરજી ફોન કટ કરી નાંખતા જણાય છે.

5/5
ગાંધીનગરઃ 20 વર્ષથી કોંગ્રેસમાં રહી સરકારમાં મંત્રીપદુ લેવા ભાજપમાં ભળેલા અને હવે આ પદને બચાવવા જસદણ પેટા ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળિયાની ઓડિયો ટેપ વાઈરલ થઈ છે. જેમાં તેઓ ‘પટેલિયાઓના મત લેજો, બાકીના મારા માટે રહેવા દેજો’ તેવી કહી અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ લેનારા કિશોર ભગવાનભાઈ સાગપરિયાને ખખડાવી રહ્યાનું બહાર આવ્યુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

Mehsana: તળાવમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ

Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા

Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video

આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?

દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ

8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો

Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ

Embed widget