શોધખોળ કરો

જૂનાગઢઃ યુવતીને અનેક પુરૂષો સાથે હતા સેક્સ સંબંધ, દિયરને જાણ થઈ જતાં શું કર્યું ? જાણો વિગત

1/9
ઓરડીમાં રહેલી નેહાને પણ તેણે પાવડાનો ઘા મારતાં તેનું પણ મોત થયું હતું. આમ બે વર્ષ પહેલાં જેણે શારદાબેનનાં પ્રાણ બચાવ્યા એ જ તેમનો હત્યારો બન્યો. આમ ક્રોધાવેશમાં આખા પરિવારનો માળો વિંખાઇ ગયો હતો. યુવતીના લગ્નેતર સંબંધોનો આ રીતે કરૂણ અંજામ આવ્યો છે.

2/9
બનાવનાં દિવસે સાંજે તેને શારદાબેન સાથે આ બાબતે ચકમક પણ ઝરી હતી. એ સમયે તે નાળિયેરીમાં પાણી વાળતો હતો. આથી તેના હાથમાં પાવડો હતો. જેનાથી તેણે ક્રોધાવેશમાં આવી શારદાબેનને પાવડો ઝીંક્યો હતો. એ વખતે માતાને બચાવવા વચ્ચે પડેલા ઋત્વિક અને ડોલીને પણ તેણે પાવડાના ઘા ઝીંકી દીધા હતા.

3/9
આ પહેલાં આ મામલે ઘરમાં ઝગડો થયો હતો. બે વર્ષ પહેલાં શારદાબેને કુવામાં પડીને અાપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમયે જીકાએ જ તેમને બચાવ્યા હતા. ત્યારબાદ જીકો પરિવાર સાથે રહેતો હતો અને ખેતરમાં કામ પણ કરતો હતો. દરમ્યાન શારદાબેનનાં અન્ય પુરૂષો સાથેનાં સેક્સ સંબંધોથી પણ તે વાકેફ હતો.

4/9
રવિવારે જીકો જૂનાગઢનાં મજેવડી ગેઈટ પાસે હોવાની બાતમી એલસીબી પીઆઇ સીસોદીયાને મળતાં તેને ઝડપી લેવાયો હતો. પોલીસ સમક્ષ પોતે જ આ ક્રૂરતા આચરી હોવાનું કબૂલ્યુ હતું. તેણે સ્વીકાર્યું કે તેની ભાભીને ઘણા પૂરૂષો સાથે સેક્સ સંબધ હતા ને તે તેમની સાથે રંગરેલિયાં મનાવતી તેથી પોતે નારાજ હતો.

5/9
બીજી તરફ દેવરાજભાઈ સાથે છેલ્લા બે-અઢી વર્ષથી સાથે રહેતો તેઓના ફઈનો છોકરો મહેન્દ્ર ઉર્ફે જીકો પરમાર (ઉ. 27) ઘટના બાદ ગાયબ હોવાથી પોલીસની તેના પર શંકા દ્રઢ બની હતી. છેલ્લા 3 દિવસથી તેને શોધવા જીલ્લાભરની પોલીસે આકાશ-પાતાળ એક કર્યા હતા.

6/9
માંગરોળ: માંગરોળ નજીકનાં માનખેત્રા ગામે 4 દિવસ પહેલાં એક યુવતી અને તેનાં 3 સંતાનોની પાવડાનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવાના બનાવમાં એસીબી પોલીસે હત્યારાને જૂનાગઢથી ઝડપી લીધો હતો. આ હત્યારો યુવતીના પતિનો ફોઈનો દીકરો છે અને તેણે જ પોતે ભાભી તથા ત્રણ ભત્રીજા-ભત્રીજીની હત્યા કરી હતી.

7/9
પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરતાં આરોપીએ જણાવ્યું કે, તે પોતાની ભાભીને બહેન સમાન માનતો હતો પણ ભાભીને અનેક પુરૂષો સાથે સેક્સ સંબંધો હતા. વારંવાર સમજાવવા છતાં ભાભી અન્ય પુરૂષો સાથેના સેક્સ સંબંધો છોડવા તૈયાર નહોતી. તેથી પોતે આ કૃત્ય કર્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે.

8/9
પોલીસે લાશોને બહાર કાઢતા તમામને ગળા અને માથાના ભાગે ધારદાર હથીયારના ઘા મારી ક્રુર હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યુ હતું. પત્ની શારદાના ચારિત્ર અને અન્ય પુરૂષો સાથેના સેકંસ સંબંધોથી પતિ દેવરાજ સોમાભાઈ ગોહેલ નારાજ હોઇ, પોલીસે તેની પુછપરછ કરી હતી પણ તેની સીધી સંડોવણી નજરે પડતી ન હતી.

9/9
રવિવારે મોડી સાંજે માંગરોળ ડીવાયએસપી એચ. એમ. જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું કે, 1 નવેમ્બરે માનખેત્રાની ટાકુડી સીમ વિસ્તારની વાડીમાં શારદાબેન દેવરાજભાઇ ગોહેલ, 2 પુત્રીઓ ડોલી અને નેહા તથા પુત્ર ઋત્વિક મળી પરિવારના 4 સભ્યોની લાશ સેફટી ટેન્કમાં પડી હોવાની રાત્રે 9 વાગ્યે પોલીસને જાણ કરાઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget