શોધખોળ કરો

ડૉ.મહેતા અપહરણ કેસઃ પોલીસે ફક્ત 18 મિનિટમાં કઇ રીતે પાર પાડ્યું ઓપરેશન

1/5
2/5
અપહરણની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર દ્વારા પાટણ ધારપુર કોલેજના તેમજ અન્ય સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શંકાસ્પદ સેન્ટ્રો કાર જણાઇ હતી. જેનો નંબર પોલીસને મળ્યો હતો. દરમિયાન તપાસમાં જોડાયેલી એટીએસ અને અમદાવાદ ક્રાઇમની ટીમ સાથે સંકલન કરી કારના નંબરના આધારે અપહરણકારો સુધી પહોચવામાં સફળતા મળી હતી.

3/5
નોંધનીય છે કે પાંચ દિવસ અગાઉ આસેડા નજીકથી પ્રોફેસરનું પોતાની સેન્ટ્રો કારમાં બેસાડી આરોપીઓએ તુરત જ આંખે પાટા બાંધી દીધા હતા.તેમજ ઘેનયુક્ત પદાર્થ સુંઘાડી દીધો હતો. જ્યાંથી મહેસાણા ખાતે રાધનપુર માર્ગ નજીક આવેલા પટેલનગરમાં આરોપી કલ્પેશ પટેલના મકાનમાં આંખે પાટા બાંધી રખાયા હતા. (આગળની સ્લાઇડમાં વાંચો પોલીસે કેવી રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન)

4/5
 પોલીસે માસ્ટર માઇન્ડ બંન્ને અપહરણકર્તાઓની ધરપકડ કરતા છેલ્લા પાંચ દિવસથી ચર્ચામાં રહેલા પાટણના ધારપુર હોસ્પિટલના ડોકટરના અપહરણ કેસમાં ભાંડો ફૂટ્યો હતો.નગર સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે, પોલીસની સાતથી વધુ ગાડીઓ 29 નંબરના બંગલામાં ત્રાટકી હતી અને ડોક્ટર રાજેશ મહેતાને છોડાવ્યા હતા. પોલીસ ફક્ત 18 મિનિટમાં છોડાવ્યા હતા.

5/5
મહેસાણાઃ રાજેશ મહેતા અપહરણ કેસમાં બનાસકાંઠા, પાટણ, એટીએસ, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 16 ટીમોએ ઓપરેશન પાર પાડીને અપહરકારોને ઝડપી લીધા હતા. અપહરણકારોએ બે કરોડની ખંડણી માટે ડિસા પાસેથી રાજેશ મહેતાનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ રાજેશ મહેતાને મહેસાણાના એરોડ્રામની પાછળ આવેલી પટેલ નગર સોસાયટીમાં ડોક્ટરને બાંધીને રાખવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Embed widget