શોધખોળ કરો
નવસારીઃ તાંત્રિકે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને તેનો વીડિયો ઉતારીને ક્યાં મોકલી દીધો?
1/4

મહિલાની ફરિયાદને આધારે પોલીસે કામૂક તાંત્રિકની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને આશંકા છે કે, આ તાંત્રિકે અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ આચર્યું હોઈ શકે છે.
2/4

પરંતુ બાકીના રૂપિયા ન આપતાં યુવતીને શારિરીક સંબંધ માટે દબાણ કરવામાં આવતું હતું અને મહિલાએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતાં. તેમ છતાં મહિલાના અશ્લીલ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં મહિલાએ બીલીમોરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
Published at : 25 Dec 2018 11:00 AM (IST)
Tags :
Navsari PoliceView More





















