શોધખોળ કરો

PNBમાં કૌભાંડ આચરનાર નીરવ મોદીના ભાઈએ અંબાણી પરિવારમાંથી કોની સાથે કર્યા છે લગ્ન, કેવો હતો માહોલ, જાણો વિગત

1/12
2/12
ઈશેતાના પિતા દત્તારાજ દેશની સૌથી જાણીતી ફૂટબોલ ટીમના માલિક છે, તેમજ ગોવા અને વિદેશમાં અનેક રિપોર્ટ અન્ય બિઝનેસ ધરાવે છે.

3/12
ઈશેતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઓફ આર્ટ્સની ડીગ્રી લીધી છે. ગ્રેજ્યુએશન સ્કુલ ઓફ જર્નાલિઝમ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. ઈશેતાએ VOGUE, વોલ સ્ટ્રીટ જર્નલના ઈન્ડિયા રિયલ ટાઈમ બ્લોગ જેવા અનેક પબ્લિકેશનમાં ફાળો આપ્યો છે.

4/12
ઈશેતાએ Sunaparanta આર્ટ સેન્ટર ગોવાનાં આર્ટ ફેસ્ટિવલ, સાહિત્ય અને વિચારો જેવા કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. આંતરારાષ્ટ્રીય સ્તરે જાણીતા અનેક આર્ટીસ્ટના પ્રોજેક્ટ પણ ઈશેતાએ સારી રીતે પાર પાડ્યા છે.

5/12
ઈશેતા મુકેશ અંબાણીની બહેન દિપ્તી અને બનેવી દત્તારાજની એકમાત્ર પુત્રી છે. ઈશેતા સલગાંવકર હફીંગ્ટન પોસ્ટ ઈન્ડિયા એડિશનમાં editor-at-large પોસ્ટ પર કામ કરે છે.

6/12
નીશલે સિટી યુનિવર્સિટી લંડનથી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી છે. અભ્યાસ બાદ યુરોપની અનેક પ્રતિષ્ઠિત ફાઈનાન્શિયલ સર્વિસ ઓર્ગેનાઝેશન્સ ખાતે ઈન્ટર્ન કર્યું છે.

7/12
નીશલ આઉટપુટ, ગુણવત્તા અને નિયમિતતાથી નવી તકો માટે સ્ત્રોત શોધે છે. ફાયર સ્ટાર ડાયમંડને યુરોપિયન કામગીરી વિસ્તારવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે.

8/12
નીશલ મોદી નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીના ગ્લોબલ ડાયમંડ વિભાગના સીઈઓ છે. નીશલ રશિયા, અમેરિકા તથા ઈન્ડિયામાં થતાં તમામ ડાયમંડના ઉત્પાદનનું સંચાલન કરે છે. આ ઉપરાંત નીશલ વધુ ઉત્પાદન માટે સતત કંપનીની સિસ્ટમને અપગ્રેડ કરતો રહે છે.

9/12
આ પ્રસંગે મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ 24 નવેમ્બરના રોજ એન્ટેલિયામાં શાનદાર પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ તથા ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં લોકો ખૂબ મજા માણી હતી.

10/12
મુકેશ તથા અનિલ અંબાણીની બહેન દિપ્તી સાલગાંવકરની પુત્રી ઈશેતાના લગ્ન 2016માં ચાર ડિસેમ્બરના રોજ ગોવામાં કરવામાં આવ્યા હતાં. આ લગ્નમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. જ્યારે નીતા અંબાણીનો સાડીમાં આગવો ઠાઠ જોવા મળ્યો હતો. નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ લગ્નમાં ગોર્જિયસ લાગતી હતી.

11/12
ઈશેતા તથા નીશલ મોદીના લગ્ન એરેન્જ મેરેજ છે. નીશલે ઈશેતાના લગ્ન માટે ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે સૌ કોઈ હાજર હતા. આ પ્રસંગે વીવીઆઈપી લોકોને આમત્રંણ આપવામાં આવ્યું હતું. જ્યાં લોકો ખુબ જ મજા માણી હતી.

12/12
મુંબઈ: દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકને 11,356 કરોડનું કૌભાંડ કરનાર નીરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. તે પીએનબી સાથે 11,500 કરોડ રૂપિયાનો ફ્રોડ કરીને દેશ છોડીને ભાગી ગયો છે. જોકે નીરવ મોદી તથા મુકેશ અંબાણી વચ્ચે ખાસ સંબંધ છે. નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદીએ મુકેશ અંબાણીની ભાણી ઈશેતા સાલગાંવકર સાથે 2016માં લગ્ન કર્યાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget