શોધખોળ કરો
ફિક્સ પગારદારોના નેતા પ્રવિણ રામની પાર્ટીએ જાહેર કર્યાં 10 ઉમેદવાર, કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? જાણો વિગત
1/6

મોરબી બેઠક પરથી અરવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે હજુ પણ અન્ય નામોની યાદી જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
2/6

ઉના બેઠક પર ભાવેશભાઈ વાળાને ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે પોરબંદર બેઠક પર રોનકભાઈ તોડરમલને ટિકિટ આપવામાં આવી છે.
Published at : 19 Nov 2017 12:25 PM (IST)
View More























