શોધખોળ કરો

પંજાબ, ગોવા બાદ હવે AAPએ શરૂ કર્યું મિશન ગુજરાત, PM મોદીને તેના જ ગઢમાં પડકારવાની તૈયારી

1/5
નાયકે જણાવ્યું કે, અંતમાં એક માંગપત્ર તૈયાર કરવામાં આવશે જેમાં દરેક બૂથના લોકોની માગ અને ફરિયાદની એક યાદી હશે. આ માંગપત્ર પાર્ટી દ્વારા દિલ્હી, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી પહેલા તૈયાર કરવામાં આવેલ ડાયલોગ જેવું જ હશે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવશે.

2/5
હર્ષિલ નાયકે કહ્યું કે, આ કેમ્પેન દ્વારા તે સંગઠિત રીતે ગુજરાતના તમામ 45 હજાર બૂથો સુધી પહોંચશે. તેમણે જણાવ્યું કે, તમામ 45 હજાર બૂથને ખંડ અને સમીતિમાં વહેંચવામાં આવ્યા છે. એક સમીતિમાં 5 બૂથ જ જ્યારે એક એક ખંડમાં 20 બૂથ આવશે. તેમણે કહ્યું કે, કાર્યકર્તા સ્થાનિક સભા દ્વારા લોકો સુધી પહોંચશે અને તેમની પાસેથી હાલની સરકારમાં પડી રહેલી મુશ્કેલી અને ફરિયાદોને સાંભળશે.

3/5
ગુલાબ સિંહ યાદવે કહ્યું કે, ગુજરાતમાં રાજનીતિથી લઈને વેપાર સુધી બથુ જ અમિત શાહના કહેવા પર ચાલે છે, અને આમ આદમી પાર્ટીને તેને ખત્મ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે, આ કેમ્પેન 26 માર્ચ સુધી ચાલશે. આમ તો આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ બે વખત ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે અને આપ ગુજરાતના કાર્યકર્તા પણ વિતેલા એક વર્ષથી સત્તાધારી ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે, પરંતુ પક્ષના પ્રવક્તા હર્ષિલ નાયકે કહ્યું કે, રાજ્યમાં આ પાર્ટીનું પ્રથમ પૂર્ણ રાજનૈતિક કેમ્પેન છે, જે પાર્ટીના બૂથ લેવલ સુધી મજબૂતી આપશે.

4/5
 પાર્ટી નેતાઓ અનુસાર, આ કેમ્પેન દ્વારા ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધવામાં આવસે. અંગ્રેજી સમાચારપત્ર અનુસાર આમ આદમી પાર્ટીના ગુજરાત અફેર્સ ઇન્ચાર્જ અને દિલ્હી એમએલએ ગુલાબ સિંહ યાદવે જણાવ્યું કે, આ કેમ્પેનનો ઉદ્દેશ્ય ગુજરાનતા લોકોને હાલની સરકાર દ્વારા ઉભો થયેલ ડર, ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણમાંથી મુક્ત કરવાનો છે.

5/5
નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચૂંટણી લડ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. જ્યાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાંમાં AAPએ તમામ 182 સીટ પર પોલિટકલ કેમ્પેન ગુજરાત આઝાદી આંદોલન શરૂ કરી દીધું છે જે બે મહિના ચાલશે. હાઈ બ્લડ પ્રેશરને કારણે દિવસમાં ત્રણ વખત ઇન્સ્યુલિન લઈ રહેલ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ત્રણ કલાક સુધી મીટિંગ કરી અને ગુજરાતની તૈયારીની સમીક્ષા કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget