શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, ઔરંગા નદી બની ગાંડીતૂર

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર થઇ હતી. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તે સિવાય નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સુરતના પાંડેસરા, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

8/11
ઔરંગા નદી હાલ ભયજનક સપાટીથી ઉપર વહી છે. જેને પગલે NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 8 ઈંચ, વલસાડમાં 4.5 ઈંચ, પારડીમાં 3 ઈંચ, કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

9/11
છોટા ઉદેપુર જિલ્લામાં મેઘરાજા હાલ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.જેના કારણે હાલ ઓરસંગ નદીમાં ફરી પૂર આવ્યા હતા. કલેક્ટરે તમામ મામલતદારોને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. ઉપરાંત વલસાડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે હાલ નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.

10/11
વડોદરામાં શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદે મનપાના પ્રિ મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કર્યા હતા. નવસારીના ગણદેવી તાલુકામાં આવેલી વેંગણિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કલિયારી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. વેંગણિયા નદીમાં પૂર આવતા 200થી વધુ લોકો પ્રભાવિત થયા હતા.

11/11
વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયુ હતું. વેરાવળ અને સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget