સુરેન્દ્રનગર અને સાંબરકાંઠામાં મોડી રાત્રે રેશમા અને વરૂણના ભાજપ જોડણથી પાટીદાર સમાજમાં રોષની લાગણી વ્યાપી છે.
2/5
'પાટીદાર વેચાય' ના નારા લાગ્યા અને પાટીદાર સમાજનો વિરોધ દેખાયો.
3/5
જેના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં રેશમા પટેલ અને વરૂણ પટેલનો વિરોધ થવા લાગ્યો હતો જેમાં બંન્નેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
4/5
ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ તુટવા લાગી છે. ત્યારે હાર્દિકના સૌથી નજીક ગણાતા વરૂણ પટેલ અને રેશમા પટેલ બંન્નેએ ભાજપનો કેસ પહેરવાની જાહેરાત કરી હતી.
5/5
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષોમાં ગરમાવો વધતો જાય છે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલની ટીમમાં પંક્ચર પડી ગયું છે.