શોધખોળ કરો
ભાવનગર: 281 અનાથ દીકરીઓના અનોખા સમૂહ લગ્ન, જુઓ ડ્રોનની આવી છે તસવીરો
1/9

2/9

આ ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. અહીંયા મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ પુરો થયો હતો.
Published at : 19 Nov 2018 09:53 AM (IST)
View More





















