શોધખોળ કરો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ધ્રુવના 105 વર્ષ પહેલાનું સૌથપ્રથમ ખેડાણ યાદ કરાયું

1/3
વેરાવળઃ 105 વર્ષ પહેલા 14 ડિસેમ્બરના દિવસે બ્રિટીશ કેપ્ટન રોબર્ટ સ્કોટ દ્વારા દક્ષિણ દ્રુવ સુધીનું સફળ ખેડાણ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજે દક્ષિણ ધ્રુવના આ પ્રથમ ખેડાણ અને સોમનાથ મંદિરમાં આવેલ દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત પાણી દર્શાવતા સ્તંભને યાદ કરવામાં આવ્યા હતા. આજે સોમનાથમાં દક્ષિણ ધ્રુવ સ્તંભ પર ધજા લગાડીને તેનું ખાસ સ્મરણ કરવામાં આવ્યું.

2/3
દક્ષિણ ધ્રુવ અને શ્રી સોમનાથ મંદિર વચ્ચે અજોડ નાતો છે. કહેવાય છે કે મહાદેવ માટે કશુ જ અશક્ય ન હોય એ વાત દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત પાણી દર્શાવાતો સ્તંભ પરથી સાબિત થાય છે. સોમનાથ શિવલિંગના સ્થાનેથી દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોતિમાર્ગ છે. અરબીસમુદ્ર (રત્નાકર) અને દક્ષિણ ધ્રુવસાગર વચ્ચે ક્યાંય જમીન આવતી નથી, માત્ર પાણી જ છે.

3/3
ભારતીય વૈજ્ઞાનિકોએ આ વાતની સચોટ ચકાસણી પણ કરી છે. આ તીર્થસ્તંભ પ્રાચીન છે અને ભારતીયોના ખગોળશાસ્ત્ર અંગેના ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ છે. વળી આ જ સ્થળેથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમુદ્ર જળ હાથમાં લઈ સોમનાથના નવનિર્માણની પ્રતિજ્ઞા કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget