શોધખોળ કરો

લાલજી પટેલે SPGના કાર્યકરોને ક્યા પક્ષ માટે પ્રચાર કરવા આપ્યો આદેશ? જાણો વિગત

1/7
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કોંગ્રેસનાં ઉમેદવાર સામે પાટીદાર સમાજ કે અન્ય સમાજનો વિરોધ હશે તેવી જગ્યાઓ પર અન્ય પક્ષો કે અપક્ષોને ટેકો આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ જગ્યાએ ભાજપનાં ઉમેદવારોને એસપીજી સમર્થન આપી રહી નથી. બને તો તટસ્થ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

2/7
ભાજપ શાસનમાં પાટીદાર સમાજ પર થયેલા અત્યાર બાબતે એસપીજીએ ભાજપનાં બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. મહેસાણામાં એસપીજીએ સમાજની લાગણીને માન આપીને તટસ્થ રહેવાનો અભિગમ અપનાવ્યો છે. મહેસાણામાં સમાજનાં લોકોએ જેને વોટ આપવાની ઈચ્છા હોય તેને વોટ આપે એમાં એસપીજી કોઈ દખલ કરશે નહીં.

3/7
આ અંગે લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીસીજી ગુજરાતભરમાં સમાજહિતને ધ્યાને રાખીને ટેકો આપવાનું વલણ અપનાવ્યું છે. જ્યાં સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવાર છે ત્યાં એસપીજી તેમને સમર્થન આપશે.

4/7
નોંધનીય છે કે લાલજી પટેલે બે દિવસ પહેલા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં એસપીજીની ટીમો અનામતને લઈ પ્રચાર કરશે. આ રીતે એસપીસીજીએ પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.

5/7
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનાં કારણે ચર્ચામાં રહેલા બે નામો પૈકી હાર્દિક પટેલે તો ભાજપ સામે મોટાપાયા પર મોરચો ખોલી દીધો છે જ્યારે હાર્દિકની પાંગતે જ રહેલા અને સરદાર પટેલ ગ્રુપનાં વડા લાલજી પટેલે પણ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

6/7
લાલજી પટેલ સમગ્ર ગુજરાતમાં વિરોધી વોટ માટે પોતાની 10 જેટલી ટીમને કાર્યરત કરી દીધી છે. ખાસ કરીને જ્યાં-જ્યાં પોલીસે અત્યાચારો કર્યા છે તે તમામ બેઠકો પર એસપીજી ભાજપ વિરોધી પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપી રહી હોવાનું જાણવા મળ્યું છે.

7/7
પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેની જેમ જ ભાજપ સામે બાંયો ચઢાવનરા એસપીજી ગ્રુપના લાલજી પટેલે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, રાજકોટ, અને સુરતમાં લાલજી વિરુદ્ધ કોંગ્રેસનાં ઉમેદવારોને ટેકો આપી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget