શોધખોળ કરો
સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના સક્રીય આગેવાનની કરી ધરપકડ, જાણો શું છે આરોપ
1/2

સુરતઃ પાસ આગેવાન ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી હતી.
2/2

મળતી માહિતી મુજબ આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક કેસમાં ગોપાલ ઈટાલીયા વોન્ટેડ હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ગોપાલ ઈટાલીયાના આણંદ પોલીસને સોંપવામાં આવ્યો છે. રાત્રે જ આણંદ પોલીસ ગોપાલ ઇટાલીયાને લઈને આણંદ જવા રવાના થઈ હતી.
Published at : 24 Jan 2019 10:08 AM (IST)
View More





















