શોધખોળ કરો
જૂનાગઢઃ સંતાન ના થતું હોવાથી ગયેલી યુવતીને ભુવાએ નગ્ન કરી શરીર પર નારિયેળ ફેરવી ખાટલામાં સૂવાડી અને.....
1/8

યુવતીના ઈન્કાર પછી પતિએ કારણ પૂછ્યું હતું. યુવતીએ ભુવા દાસબાપુની મેલી દાનતની વાત કરી હતી. તેણે કઈ રીતે અગાઉ મેલી વિદ્યા કાઢવાનાં બહાને પોતાના પર બે વાર આચરેલા દુષ્કર્મની વાત કહી હતી. આ સાંભળીને પતિ યુવતીને લઇ તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
2/8

શુક્રવારે દાસબાપુનો ફરી યુવતીનાં પતિ પર ફોન આવ્યો હતો કે, તમે બંને પતિ-પત્ની બોરવાવ આવી દર્શન કરી જાવ. પતિએ પત્નીને બોરવાવ જવાનું કહેતાં તેણે ભુવાને ઘેર જવાની ના પાડી દીધી હતી. પતિના વારંવારના આગ્રહ છતાં યુવતી ત્યાં જવા માટે તૈયાર નહોતી થઈ.
Published at : 13 May 2018 10:53 AM (IST)
View More





















