શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ હોબાળો કરતાં સાંસદે ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું? જાણો વિગત
1/6

આ અંગે ધારી ભાજપ પ્રમુખ અતૂલભાઈ કાનાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો કોઈ બનાવ બન્યો નથી સાંસદને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી પોતાનું વકતવ્ય આપી રવાના થયાં હતાં. જોકે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટના બની હતી જેમાં ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે.
2/6

આ અંગે ગામના આગેવાન ધીરુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હતો જેને ભાજપ દ્વારા પ્રસિદ્ધનો કાર્યક્રમ બનાવી દીધો હતો અને સરકારની વાહ વાહ કરતા સાંસદનો મહિલાએ વિરોધ કરતા સાંસદને કાર્યક્રમ અધવચ્ચે છોડીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
Published at : 22 Apr 2018 10:45 AM (IST)
View More





















