શોધખોળ કરો
ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે કોની કરાઈ વરણી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08095015/Unjha3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![આ ઉપરાંત, સંસ્થાનના માનદ મંત્રી તરીકે પટેલ દિલીપભાઈ મણિલાલ, ઉપપ્રમુખ તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અને પટેલ ગટોરભાઈ કાનજીભાઈની વરણી કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08095015/Unjha3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત, સંસ્થાનના માનદ મંત્રી તરીકે પટેલ દિલીપભાઈ મણિલાલ, ઉપપ્રમુખ તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અને પટેલ ગટોરભાઈ કાનજીભાઈની વરણી કરવામાં આવી હતી.
2/4
![ઉમિયા મંદિરનો વહીવટ સંભાળતી ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા રવિવારે મંદિરના ઉમેશ્વર હોલમાં મળી હતી. જેમાં સંસ્થાનના પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની વરણી કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08095010/Unjha2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉમિયા મંદિરનો વહીવટ સંભાળતી ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા રવિવારે મંદિરના ઉમેશ્વર હોલમાં મળી હતી. જેમાં સંસ્થાનના પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની વરણી કરવામાં આવી હતી.
3/4
![ગત ડિસેમ્બર માસમાં સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલ (દાદા)નું નિધન થતાં કાર્યકારી પ્રમુખ તરીકે પ્રહલાદભાઇ કામેશ્વર નિમાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ સહિત કારોબારીની પણ રચના કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08095005/Unjha1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગત ડિસેમ્બર માસમાં સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલ (દાદા)નું નિધન થતાં કાર્યકારી પ્રમુખ તરીકે પ્રહલાદભાઇ કામેશ્વર નિમાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ સહિત કારોબારીની પણ રચના કરવામાં આવી હતી.
4/4
![મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે 85 વર્ષિય પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ 45 વર્ષથી સંસ્થા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. રવિવારે મળેલી કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08095001/Unjha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે 85 વર્ષિય પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ 45 વર્ષથી સંસ્થા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. રવિવારે મળેલી કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો.
Published at : 08 Oct 2018 09:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)