શોધખોળ કરો
રાજકોટઃ પ્રેમિકાએ ઓફિસમાં કોઈ નહીં હોવાથી પ્રેમીને ઓફિસમાં સેક્સ માણવા બોલાવ્યો અને પછી..............

1/4

કવિતાએ આવી ધમકી આપતાં સતત 20 ફોન કરતાં ધીરજ પણ ઉશ્કેરાઇ ગયો હતો અને મીલમાં આવી રસોડામાં પડેલી કુહાડી કવિતાના ગળા પર ઝીંકી દઇ પતાવી દીધી હતી. એ પછી તે લાશને મૂકીને જતો રહ્યો હતો. જો કે પોલીસની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.
2/4

ધીરજે તેને પોતે તેના બિમાર પુત્રની દવા માટે હોસ્પીટલમાં હોવાથી અત્યારે આવી નહિ શકે તેવું જણાવતાં કવિતા ઉશ્કેરાઇ ગઈ હતી. તેમણે એ જ વખતે સેક્સ માણવાની જીદ પકડીને કહ્યું હતું કે, તું અત્યારે મીલની ઓફીસે નહીં આવે તો આપણા સેક્સ સંબંધોનો ભાંડો શેઠ પાસે ફોડી નાખીશ અને તારે નોકરીથી હાથ ધોવા પડશે.
3/4

રાજકોટઃ વાંકાનેરની ઓઇલ મીલમાં નોકરી કરતી કોમ્પ્યુટર ઓપરેટર યુવતીના હત્યાના બનાવમાં પોલીસે મેનેજર ધીરજ આહીરની ધરપકડ કરી છે. ધીરજે કબૂલ્યું છે કે, કવિતા વારંવાર સેક્સ સંબંધ બાંધવા માટે જીદ કરી બ્લેક મેઇલીંગ કરતી હતી.
4/4

ઘટનાના દિવસે ધીરજનો દીકરો બિમાર હતો અને તેને લઈને તે દવાખાને ગયો હતો. એ દિવસે ઓઇલ મીલમાં કામ કરતો અન્ય કર્મચારી જયેશ ગાડી ભરાવવા ગયો હતો. પાછળથી કવિતાનો ફોન આવ્યો હતો કે, મીલની ઓફીસમાં અત્યારે કોઇ નથી તેથી તું તાત્કાલીક આવી જા, આપણે જલસા કરવા છે.
Published at : 10 Feb 2019 12:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
