શોધખોળ કરો

રાજ્યસભાની 33 બેઠકો બિનહરીફ, ક્યા ધુરંધરો ચૂંટાયા? હવે ક્યાં 25 બેઠકો પર થશે ચૂંટણી?

1/6
 આમ રાજ્યસભાની 58 સીટ માટે થનારી ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડમાંથી કુલ 33 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે રાજ્યસભાની કુલ 25 સીટ માટે હવે 23 માર્ચના રોજ ચૂંટણી યોજાશે જેમાં યૂપીની 10, પશ્ચિમ બંગાળની 5, કર્ણાટકની 4, ઝારખંડની 2, છત્તીસગઢની 1 અને તેલંગાણાની 3 સીટ માટે ચૂંટણી યોજાશે.

2/6
 રાજસ્થાનમાં પણ રાજ્યસભાની ત્રણ બેઠક પર ભાજપના ત્રણ નેતા સર્વાનુમતે ચૂંટાઈ ગયા છે. કોંગ્રેસે રાજસ્થાનમાં એક પણ ઉમેદવારને ઊભો નહીં રાખવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ રાજ્યસભાની એકમાત્ર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. બિહારમાં ભાજપના ત્રણ અને મહા ગઠબંધનના ત્રણ-ત્રણ ઉમેદવારો રાજ્યસભામાં સર્વાનુમતે ચૂંટાયા છે.

3/6
 મહારાષ્ટ્રમાંથી ભાજપના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા તમામ 6 બેઠક બિનહરીફ ચૂંટણી થઈ છે. ભાજપના પ્રકાશ જાવડેકર, નારાયણ રાણે અને વી. મુરલીધન બિનહરીફ ચૂંટાયા છે. એ જ રીતે કુમાર કેતકર (કોંગ્રેસ), અનિલ દેસાઈ (શિવસેના) અને વંદના ચવ્વાહણ (એનસીપી) બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

4/6
 આ ઉમેદવારમાં ભાજપના કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી થાવરચંદ ગેહલોત, મીસાબંધી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈલાશ સોની અને ભાજપના વરિષ્ઠ નેતા અજય પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજમણિ પટેલ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.

5/6
 ૩મી માર્ચે ૧૬ રાજ્યમાં રાજ્યસભાની ૫૮ બેઠક માટે ચૂંટણીઓ થવાની હતી, પરંતુ તેમાંથી ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં રાજ્યસભાના ઉમેદવારો ચૂંટાઈ ગયા છે. ગુજરાતની જેમ મધ્યપ્રદેશથી ભાજપના ચાર અને કોંગ્રેસના એક ઉમેદવાર સર્વાનુમતે રાજ્યસભા માટે ચૂંટાઈ ગયા છે.

6/6
નવી દિલ્હીઃ ગુજરાતથી રાજ્યસભા માટે આજે ચાર ઉમેદવાર સર્વાનુમતે ચૂંટાઇ ગયા છે, જેમાં બે ભાજપ અને બે કોંગ્રેસના છે. થોડા દિવસ પહેલાં આ બંને પક્ષના બે ઉમેદવારની છેલ્લી ઘડીએ નામાંકન કરીને મુકાબલો કરવાની સંભાવના હતી. જોકે, હવે ચૂંટણી અધિકારીઓએ ભાજપના કેન્દ્રિય મંત્રીઓ પુરુષોત્તમ રૃપાલા, મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિાકનું નામ જાહેર કરી દીધું છે. આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget