શોધખોળ કરો
ભોપાલ-ઉજ્જૈન પેસેંજર ટ્રેનમાં મોબાઈલમાં વિસ્ફોટ થતાં છ ઘાયલ
1/2

ઘાયલ લોકોમે સારવાર માટે તાત્કાલિક ડોક્ટર બોલાનીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી
2/2

ભોપાલ-ઉજ્જૈન પેસેંજર ટ્રેનમાં શાજાપુર પાસે એક દુર્ઘટના બની છે. જેમાં એક વિસ્ફોટ થતાં છ યાત્રીઓ ઘાયલ થયા છે. ચાર્જિંગમાં મૂકેલા ફોનમાં ધમાકો થતાં આ દુર્ઘટના બની છે.
Published at : 07 Mar 2017 11:48 AM (IST)
View More























