શોધખોળ કરો
ચૂંટણીમાં PM મોદી અને CM યોગી માટે પ્રચાર કરશે આ દિગ્ગજ નેતા, જાણો વિગત
1/5

વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
2/5

અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
Published at : 03 Aug 2018 03:44 PM (IST)
View More




















