શોધખોળ કરો

અમરનાથ યાત્રા પર હુમલો થશે એ બાતમી 15 દિવસ મળેલી છતાં હુમલો કેમ ના રોકાયો? જાણો આઘાતજનક કારણ

1/5
 સૂત્રોએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસ (GJ09Z 9976) સાંજે 4-40 કલાકે શ્રીનગરથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ હતી. શ્રીનગરથી વૈષ્ણોદેવીનું અંતર 250 કિલોમીટર છે, જેને કાપવામાં અંદાજે 5-6 કલાકનો સમય લાગે છે. એટલે કે બસ મોડી નીકળી હતી. યાત્રિઓને કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરથી 50 કિલોમીટર ચાલ્યા બાદ સંગમમાં ડ્રાઈવરને બસમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ રસ્તામાં જ રોકીને તેણે ટાયર બદલ્યું. તેના કારણે બસ એક કલાક મોડી પડી. સુરક્ષાદળોના જવાનોની સવારે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી હાઈવે પર પેટ્રોલિંગની ડ્યૂટી છે. પરંતુ બસ તે પછીના સમયમાં ચાલી રહી હતી.

2/5
આ એલર્ટનો ખુલાસ જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી (કાશ્મીર ઝોન) મુનીર ખાને હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અધિકારીઓ સમક્ષ કર્યો હતો. આ જ રાજ્યોમાંથી અમરનાથ યાત્રા માટે સૌથી વધારે લોકો જાય છે. અમરનાથ દર્શન કરીને પરત ફરી હલે 60 યાત્રિઓની બસ પર સોમવારે આતંકીઓએ હુલમો કર્યો હતો જેમાં 7 તીર્થયાત્રિઓનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસમાં પ્રવાસ કરી રહેલ લોકોએ બે દિવસ પહેલા જ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સોમવારે સાંજે જમ્મૂ પરત ફરી રહ્યા હતા.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર

ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ

જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 

Embed widget