શોધખોળ કરો
અહીં દિવસ-રાત છાપવામાં આવે છે માત્ર 500ની નવી નોટ, નોટ છાપવા પહોંચી આર્મી
1/6

2/6

સેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓ સિક્રેટ મિશન પર છે અને કોઇ વાત નહીં કરે. દેવાસ બીએનપીમાં રોજ દોઢ કરોડ નંગ 500ની નોટનું મુદ્રણ થઇ રહ્યું છે. પ્રિન્ટ મિસ્ટેક છતા મોટા પાયે બીએનપીએ દેશમાં વાયુસેનાના વિમાનો થી મોટાપ્રમાણમાં નોટ સપ્લાય કરી છે.
Published at : 12 Dec 2016 08:30 AM (IST)
View More























