નવી દિલ્હીઃ બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને મોડલ અર્શી ખાન વિવાદ પેદા કરવાને લઇને જાણીતી છે. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ અર્શી ખાન અનેક પાર્ટીઓ અને ફંક્શનમા જોવા મળતી રહે છે. તાજેતરમાં જ અર્શી ખાન રાજીવ ખંડેલવાલના નવા ટીવી શો જજ્બાતમાં પહોંચી હતી. ત્યાં તેણે ફરી એકવાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને લઇને નિવેદન આપ્યું છે.
2/6
3/6
4/6
નોંધનીય છે કે વર્ષ 2015માં અર્શી ખાને શાહિદ આફ્રિદીને લઇને એક ટ્વિટ કરીને હંગામો મચાવી દીધો હતો. અર્શી ખાને કહ્યું હતું કે, શાહિદ આફ્રિદી સાથે તેના સેક્સ સંબંધો હતા. તેને આ માટે ભારતીય મીડિયાની પરમિશન લેવાની જરૂર નથી. આ મારો અંગત મામલો છે.
5/6
અર્શી ખાને ખુલાસો કર્યો હતો કે બિગ બોસના ઘરમાં દારૂ મળતો નહોતો. સિગરેટ પીવાની છૂટ હતી. એકવખત સબ્યસાચીએ બિગ બોસના ઘરમાં દારૂ પીવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ બિગ બોસે તેના પર ખૂબ ભડક્યા હતા અને લેબમાં જઇને તેના લોકોએ તપાસ કરી હતી કે અન્ય લોકોએ દારૂ પીધો તો નથી ને.
6/6
અર્શી ખાને કહ્યું કે, શાહિદ આફ્રિદી સાથે મારો જૂનો સંબંધ છે. હું તેની ખૂબ ઇજ્જત કરું છું. તે સારો વ્યક્તિ છે. મારી ટ્વિટ કરવી એક ભૂલ હતી. આવી વાતો પર જાહેરમાં વાત કરવી જોઇએ નહીં.