શોધખોળ કરો
ભાજપના સાંસદ અને જાણીતા પૂર્વ ક્રિકેટર BJP છોડી કોંગ્રેસમાં થશે સામેલ, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા લોકસભા સાંસદ અને જાણીતા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ કેસરિયો ખેસ છોડી કોંગ્રેસનો પંજો પકડશે. રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. કીર્તિ આઝાદ બિહારની દરભંગા સીટ પરથી સાંસદ છે.
2/3

કીર્તિ આઝાદ કોંગ્રેસમાં સામેલ થયા બાદ અને દરભંગાથી ઉમેદવારી નોંધાવે તો મહાગઠબંધનના અનેક નેતાઓનું ચૂંટણી ગણિત બગડી શકે છે. આ સીટ પરથી વિકાસશીલ ઇંસાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહનીની દાવેદારી નિશ્ચિત માનવામાં આવે છે
Published at : 10 Feb 2019 12:30 PM (IST)
View More





















