શોધખોળ કરો

BJPના નેતાએ ચાલુ બસમાં યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો થયો વાયરલ પછી શું આવ્યો વળાંક?

1/8
દરમિયાનમાં રવિન્દ્રે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ડ્રાઈવર તથા કંડક્ટરે બસના સીસીટીવી કેમેરામાંથી તેના ફૂટેજ લીધા હતા. અન્ય બસના કંડક્ટર મછિન્દ્ર સહારેની મદદથી તેમણે આ ફૂટેજ પોતાના મોબાઈલ પર લીધા અને પછી તેને વાયરલ કર્યા. પોલીસ રવિન્દ્ર ઉપરાંત આ ત્રણેયની પણ ધરપકડ કરી તેમને જેલમાં મોકલ્યા છે.

2/8
રવિન્દ્રની આ શરમજનક હરકતોને બસના ડ્રાઈવર સારંગધર રામટેકે તથા કંડક્ટર રાકેશ ખોબરાગડેએ વાયરલ કરી છે. રવિન્દ્રની હરકતોની કંડક્ટરને ખબર પડી હતી તેથી તે રવિન્દ્ર પાસે ગયો હતો. રવિન્દ્રે તેને એવું કહ્યું હતું કે, યુવતીની તબિયત સારી નથી તેથી તે તેની કાળજી લઈ રહ્યો છે પણ કંડક્ટરને ખોટું થઈ રહ્યું હોવાનું લાગ્યું હતું.

3/8
યુવતીની ફરિયાદ પ્રમાણે રવિન્દ્રે તેને નાગપુરની એક હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફસાવી હતી અને તેને લઈને પાછો ગઢચિરોલી જતો હતા ત્યારે ભિવાપુર-નાગભિડ વચ્ચે તેણે સેક્સ માણ્યું હતું. રવિન્દ્રે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોવાનો ઉલ્લેખ પણ યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો છે.

4/8
જો કે બસના સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ છે કે યુવતીએ પોતાનાં વસ્ત્રો ઉંચાં કરીને ભાજપ નેતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ચાલુ બસમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધનારા ભાજપના આ નેતાનું નામ રવિન્દ્ર બાવનથડે છે. રવિન્દ્ર બાવનથડે ચંદ્રપુર જિલ્લામાં નાગભિડ ખાતે સ્કૂલમાં સુપરવાઈઝર પણ છે.

5/8
બાવનથડેએ જે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા તે તેની જ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. ગઢચિરોલી જતી બસમાં તેણે આ દુષ્કૃત્ય કર્યું હતું. યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બાવનથડેએ આ પહેલાં પણ નાગપુરથી નાગભિડ જતી વખતે પોતાની કારમાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

6/8
સેક્સ માણવામાં ભાજપના નેતા એ હદે રત થઈ ગયેલા કે તેમની આ હરકતો સીસીટીવીમાં કેદ થઈ રહી છે તેનું પણ તેમને ભાન નહોતું. સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યોનો આ વીડિયો વાયરલ થયો તેના કારણે બંનેની શરમજનક હરકત સામે આવી પછી યુવતીએ ભાજપના નેતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

7/8
ભાજપના નેતાની શરમજનક હરકતથી પ્રવાસીઓ ક્ષોભજનક સ્થિતીમાં મૂકાયાં હતાં. આસપાસની સીટનાં પ્રવાસીઓ ઉઠીને આગળ જતાં રહ્યાં હતાં પણ ભાજપના નેતાએ યુવતી સાથે શારીરિક સુખ માણવાનું ચાલુ રાખ્યું હતું. 48 વર્ષના બાવનથડેએ પોતાનાથી 30 વર્ષ નાની યુવતી સાથે હવસ સંતોષવામાં તમામ લાજશરમ નેવે મૂકી હતી.

8/8
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપના એક નેતા ચાલુ બસમાં 19 વર્ષની એક યુવતી સાથે સેક્સ માણતા હોવાની શરમજનક ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતાએ લાજશરમ નેવે મૂકીને લક્ઝરી બસમાં અન્ય પ્રવાસીઓની હાજરીમાં જ યુવતીને ઉપરાછાપરી કિસ કરી હતી અને પછી તેની સાથે સેક્સ પણ માણ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget