શોધખોળ કરો

ચેક બાઉન્સ થયો તો ચૂકવવી પડશે ભારે-ભરખમ રકમ? લોકસભામાં બિલ પાસ

1/6
જોકે, હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે. ત્યાં મંજૂરી મળ્યા બાદ આને લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

2/6
બિલમાં એ પણ જોગવાઇ કરવામાં આવી છે કે જો ચેક આપનારો વ્યક્તિ ચેક બાઉન્સના આરોપથી છુટી જાય છે તો કોર્ટ આ રકમ પરત આપવા માટે પણ કહી શકે છે, તે પણ વ્યાજ સાથે.

3/6
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શબિ પ્રતાપ શુક્લાએ બિલ રજૂ કરતાં કહ્યું કે આ બિલથી ચેક બાઉન્સના કિસ્સાઓમાં ઘટાડો આવશે અને બેન્કિંગ સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ વધશે.

4/6
આ બિલમાં એ જોગવાઇ કરવામાં આવી છે કે જો કોઇએ આપેલો ચેક બાઉન્સ થઇ જાય છે તો કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તમારે ભારે-ભરખમ રકમ આપવી પડી શકે છે. આ વચ્ચેના વળતર માટે જેટલો ચેક આપવામાં આવ્યો હતો તેની 20 ટકા હોઇ શેક છે.

5/6
સોમવારે લોકસભામાં નેગૉશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ (અમેન્ડમેન્ટ) બિલ લાવવામાં આવ્યું, બિલ ધ્વનિ મતથી પસાર થયું, સંસદ તરફથી જો આને મંજૂરી મળી જશે તો ચેક બાઉન્સના કેસોમાં કેટલીય વસ્તુઓ બદલાઇ જશે.

6/6
નવી દિલ્હીઃ ચેક બાઉન્સના કિસ્સાઓને જોતા સોમવારે કેન્દ્ર સરકાર એક ખાસ બિલ લોકસભામાં લાવી, ધ્વનિ મતથી પસાર થયેલા આ બિલમાં ચેક બાઉન્સ થવા પર ભારે-ભરખમ વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget