શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 11મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
1/3

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સોમવારે ઉમેદવારોની 11 યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં પાંચ ઉમેદવારોના નામ સામેલ છે. તેમાં છત્તીસગઢના બે, ગોવાના માટે બે અને દમણ દીવ માટે એક ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસે સોમવારે 26 ઉમેદવારોની એક યાદી જારી કરી હતી.
2/3

11મી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં.
Published at : 26 Mar 2019 07:34 AM (IST)
View More



















