શોધખોળ કરો
દિલ્હીઃ યુવકે સચિવાલયમાં જ કેજરીવાલ પર મરચાનો પાવડર છાંટી કર્યો હુમલો, જાણો વિગત
1/3

સચિવાલયમાં મુખ્યમંત્રી ચેમ્બરની થોડી જ બહાર કોઇ અજાણ્યા માણસે આવીને મરચાંનો પાવડર નાંખી દીધો હતો. આ સમયે કેજરીવાલ લંચ લેવા જતા હતાં. આંખોમાં મરચાનો પાવડર જવાના કારણે તેમને ઘણી બળતરા થઈ હતી.
2/3

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજધાની દિલ્હીમાં સચિલાલયમાં કેજરીવાલની આંખમાં કોઇ અજાણ્યા માણસે મરચાનો પાવડર ફેંક્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.
Published at : 20 Nov 2018 04:26 PM (IST)
View More




















