શોધખોળ કરો

શિમલા-મનાલી નહીં, આ છે દિલ્હી, કરાથી આ રીતે ઢંકાઈ ગયું શહેર

1/5
હવામાન વિભાગનું અનુમાન છે કે 11 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડી શકે છે. સાતે જ ઠંડી વધવાની પણ સંભાવના છે.

2/5
આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વરસાદ અને કરા પડવા છતાં દિલ્હી-એનસીઆરનું લઘુતમ તાપમાન 15 સેલ્સિયલ રેકોર્ડ કરવામાં આવ્યું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધારે છે.

3/5
કહેવાય છે કે, અંદાજે 15 વર્ષ બાદ દિલ્હીવાસીઓએ આ રીતે કરા જોયા છે. આ પહેલા 2004-05માં આ રીતે કરા પડ્યા હતા. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 9-11 ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ હતી. સાથે જ તાપમાન પણ ઘટ્યું હતું.

4/5
ગુરુવારે હવાનાન બદલવાને કારણે અંદાજે 38 ફ્લાઈટનો રસ્તો બદલવામાં આવ્યો હતો. આસપાસના શહેરમાં વિમામોનું લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કેટલીક ફ્લાઈટે મોડેથી ઉડાન ભરી હતી.

5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં ગુરુવારે સાંજે અચાનક વરસાદ સાથે કરા પડ્યા હતા. તેનાથી દિલ્હી, નોઈડા, ગાજિયાબાદ અને ફરીદાબાદના અનેક વિસ્તારમાં કરાની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. નજારો એવો હતો કે સોશિયલ મીડિયા પર લોકો દિલ્હીની તુલના શિમાલ અને મનાલીની બરફવર્ષા સાથે કરવા લાગ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget