શોધખોળ કરો

500 અને 1000ની જૂની નોટો વિશે RBI કરી શકે છે લોકો માટે ફાયદાકારક મોટી અને આશ્ચર્યજનક જાહેરાત, જાણો વિગત

1/4
આવા લોકો નોટ જમા કરાવવા અંગે રિઝર્વ બેન્કમાં પૂછપરછ કરે છે અથવા જમા કરાવવા માટે ધક્કા ખાય છે. એક વ્યક્તિએ એક પુસ્તકમાં ૧૦૦૦ રૂપિયાની નોટ મૂકી રાખી હતી, જેનું શું કરવું તેવો પ્રશ્ન પણ કર્યો હતો. આવી સાધારણ રકમની જૂની નોટ જમા કરાવવા અંગે વ્યવસ્થા ગોઠવવા માટે વિચારણા ચાલી રહી છે.

2/4
સૂત્રોએ કહ્યું હતું કે માત્ર ૨૦૦૦ રૂપિયાની કિંમતની જૂની નોટ હોય તેવા પણ ઘણાં લોકો છે, જેમનું નોટ જમા ન કરાવવા પાછળ વાજબી કારણ પણ છે. આવા લોકોને નોટ જમા કરાવવાની એક તક આપવા અંગે વિચારણા ચાલી રહી છે. સૂત્રોએ કહ્યું કે ઘણાં લોકોને ઘરના કોઈને કોઈ ખૂણામાં વર્ષોથી મૂકી રાખેલી ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ મળે છે.

3/4
નોટબંધીનો ૫૦ દિવસનો સમય વીતી ગયા પછી પણ મોટી સંખ્યામાં લોકો તેમની જૂની નોટ જમા કરાવવા અંગે રિઝર્વ બેન્કના ધક્કા ખાઈ રહ્યા છે જેમને પાછા તગેડવામાં આવી રહ્યા છે. વળી અનેક લોકો સતત આ અંગે રિઝર્વ બેન્કમાં અને બેન્કોમાં પૂછપરછ કરી રહ્યા છે અને રાહતની માગણી કરી રહ્યા છે.

4/4
નવી દિલ્હીઃ લોકોને રદ્દ થયેલ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરાવવા માટે વધુ એક તક મળી શકે છે. આરબીઆઈ મર્યાદિત સમય માટે જૂની નોટ જમા કરાવવાની વ્યવસ્થા કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Embed widget