શોધખોળ કરો

ભારત-ચીન એકબીજાને હરાવી નથી શકતા, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના જ યોગ્ય ઉપાય : દલાઈ લામા

1/3
નવી દિલ્લી: તિબેટેના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ આજે એક કાર્યક્રમમાં ડોકલામમાં ચાલી રહેલા તણાવ મુદ્દે કહ્યું કે, ભારત અને ચીન એકબીજાને હરાવી નથી શકતા અને બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવું પડશે. તેમણે જોર આપતા કહ્યું કે, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના આગળ વધારવાનો એકમાત્ર ઉપાય છે.

2/3
તેમણે કહ્યું કે વર્ષ 1951માં સ્થાનિય તિબેટ સરકાર અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના વચ્ચે તિબેટની આઝાદી માટે 17 મુદ્દાના એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આજે ચીન બદલાઇ રહ્યુ છે. અને તે સૌથી વધારે આબાદી વાળો દેશ બની ગયો છે. તેમણે ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ ની દીશામાં પાછા ફરવું જોઈએ. ચીનમાં કમ્યુનિસ્ટ સરકાર છે પણ બૌદ્ધ ધર્મને પણ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવે છે.

3/3
દલાઈ લામાએ કહ્યું કે, હાલની સરહદ સ્થિતિમાં ભારત અને ચાઇના એકબીજાને હરાવી શકતા નથી. બન્ને દેશ પાસે સૈન્ય શક્તિ સંપન્ન છે. તેમણે કહ્યું કે, બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવુ પડશે. તેમણે કહ્યુ કે, સરહદ પાર ગોળીબારીમાં કેટલીક ઘટનાઓ બની શકે છે. તેનાથી કોઇ વાંધો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget