શોધખોળ કરો
જૂની નોટો બદલવા માટે અપાઈ મોટી રાહત, આઈડી કાર્ડ મુદ્દે રીઝર્વ બેંકે શું કર્યો આદેશ? જાણો
1/5

મોટા ભાગની બેંકોનો દાવો છે કે જેમનું બેંકમાં ખાતું છે તેમની પાસે અમે પ્રૂફની ફોટોકોપી નથી માંગતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નોટો બંદ કરવાની જાહેરાત કરી ત્યારે નોટો બદલવા માટે આઈડી સાથે રાખવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. જાહેરનામામાં પણ લખાયું હતું કે નોટ બદલવા બેંકમાં જનારે ઓળખપત્ર રાખવું પડશે.
2/5

બેંકોની બહાર લાંબી લાઇનમાં ઉભા રહ્યા પછી પોતાનો વારો આવે ત્યારે આઈડીની ફોટો કોપી માગવામાં આવે એટલે લોકોની હાલત બગડી જતી હોય છે. લોકોએ છેક છેલ્લી ઘડીએ પોતાના આઈડી કાર્ડની ફોટો કોપી કઢાવવા માટે દોડધામ કરવી પડે છે ને તેમાં પરેશાની વધારે થાય છે.
Published at : 16 Nov 2016 12:44 PM (IST)
View More





















