આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યમાં વધારો થઈ શકે છે. અત્યાર સુધીની જાણકારી મુજબ બસમાં કુલ 32 લોકો સવાર હતા. બસ મુઝફ્ફરપુરથી દિલ્લી જઈ રહી હતી.
2/3
ત્યારબાદ બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
3/3
પટના: બિહારમાં ભીષણ બસ દુર્ઘટનામાં 27 લોકોના મોતની ખબર સામે આવી છે. મોતિહારી જિલ્લામાં બસમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પલટી ખાઈ ગઈ હતી.