શોધખોળ કરો
ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા
1/3

ઘટના સ્થળે પોલીસ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. એનડીઆરએફના ડિજી સંજય કુમારે કહ્યું કે કાટમાળમાંથી 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.
2/3

ગાઝિયાબાદના એસએસપી વૈભવ કૃષ્ણએ કહ્યું કે, દુર્ઘટના અંગે એફઆરઆઈ દાખલ થશે. તેઓએ કહ્યું કે કાટમાળમાં હજુ કેટલાંક લોકો દબાયેલાં હોય શકે છે. તપાસ બાદ દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી થશે.
3/3

ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા
Published at : 22 Jul 2018 06:18 PM (IST)
View More





















