શોધખોળ કરો
રાજસ્થાન: ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાને પક્ષે એક જ કલાકમાં આપી ટિકિટ, ક્યાંથી લડશે ચૂંટણી?
1/4

અગાઉ સચિન પાયલોટે જણાવ્યું હતું કે, ટિકિટોને લઈને પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારો અનુસાર રાજ્યમાં યુવા, મહિલા, ખેડૂત અને સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વનો મોકો આ યાદીમાં આપવામાં આવશે.
2/4

દરાંગીના સ્થાને ઝાડોલથી સુનિલ બજાત જ્યારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસને પહેલી યાદી બનાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી ઉમેદવારોના નામને લઈને બેઠકોનો સિલસિલો યથાવત રહ્યો હતો. આખરે મોડી સાંજે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી.
Published at : 16 Nov 2018 10:42 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















