શોધખોળ કરો
ધોનીની પત્નિ સાક્ષી સામે કરોડોની ઠગાઈના કેસમાં ખરેખર શું બન્યું છે, જાણો સંપૂર્ણ વિગત
1/4

જોકે રીતીના કો-ડાયરેક્ટર અરૂણા પાંડેએ કહ્યું કે, તેમણે જેટલા શેર આપ્યા તેનાથી વધારે રકમ આવામાં આવી છે. તેમણે એ પણ કહ્યું કે, સાક્ષીએ અંદાજે એક વર્ષ પહેલા રીતી છોડી દીધી હતી માટે તેની વિરૂદ્ધ એફઆઈઆર ન થઈ શકે. એટલું જ નહીં આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં વિચારાધીન છે, માટે કેસ કેવી રીતે ફાઈલ થઈ શકે. જોકે આ મુદ્દે સાક્ષી તરફથી કોઈ નિવેદન આપ્યું નથી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
2/4

રીતીએ વિકાસ પાસેથી 39 ટકા હિસ્સેદારી 11 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યો. જોકે ડેનિસનો દાવો છે કે, તેના પિતાને માત્ર 2.25 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા. તેનો એ પણ આરોપ છે કે, બાકીની રકમ ચૂકવવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. ગુરુગ્રામ સ્થિત નિર્વાણ કન્ટ્રી ટાઉનશિપમાં રહેતા ડેનિસે ગુરુગ્રામ (પહેલા ગુડગાંવ)ના સુશાંતકોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે.
Published at : 13 Oct 2016 12:30 PM (IST)
Tags :
MS DhoniView More





















