શોધખોળ કરો

મુંબઈઃ કોલેજીયન યુવતીનું અપહરણ કરી ત્રણ યુવકોએ ચાલું કારમાં ગુજાર્યો બળાત્કાર

1/3
ગુરુવારે સવારે સાડા સાત વાગ્યે યુવતી કોલેજ માટે ઘરેથી નીકળી રહી હતી, ત્યારે જ રસ્તામાં ત્રણ યુવકોએ તેને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધી હતી અને દિલ્લીના મઢ વિસ્તારમાં લઈ ગયા હતા. અહીં તેની પર ચાલુ કારમાં ત્રણેયે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ અત્યારે યુવતીના મેડકિલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. યુવતીના નિવેદનને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.

2/3
જોકે, હાલ આ ત્રણેય આરોપીઓ ફરાર છે. પોલીસ હાલ આરોપીઓને પકડવા માટે સીસીટીવી તપાસી રહી છે. આ ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીડિતાએ જે વાનમાં તેનું અપહરણ કરાયું હતું તેનો ગાડી નંબર યાદ રાખી લીધો હતો. પોલીસે તે નંબરના આધારે તપાસ કરી છે પરંતુ તે કોઈ અન્ય ગાડી હોવાનું જાણવા મળ્યું છે.

3/3
મુંબૂઈઃ ચારકોપ પોલીસ સ્ટેશનમાં કોલેજીયન યુવતીએ ત્રણ યુવકો સામે ગૈંગરેપ અને અપહરણની ફરિયાદ કરી છે. ગત ગુરુવારે ત્રણ યુવકોએ કોલેજીયન યુવતીનું વાનમાં અપહરણ કર્યું હતું અને ચાલું કારમાં જ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવકોએ હવસ પૂરી કર્યા પછી યુવતીને કારમાંથી બહાર ફેંકી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

Embed widget