શોધખોળ કરો

કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, જાણી લો કેટેગરી વિશે....

1/5
ઉલ્લેખનીય છે કે મોદી સરકારને સવર્ણોનું અનામત લાગુ કરવા માટે બંધારણનીના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવો પડશે. ત્યારબાદ જ આર્થિક અનામત આપવાનો રસ્તો ચોખ્ખો થશે.

2/5
અનામતના દાયરામાં આ સવર્ણો આવશે.... 8 લાખથી ઓછી આવક ધરાવતા હોય, કૃષિ જમીન 5 હેક્ટરથી ઓછી હોય, ઘર હોય તો 1000 સ્ક્વેર ફૂટથી નાનું હોવુ જોઇએ, નિગમમાં રહેવા માટે પ્લૉટ હોય તો તે 109 યાર્ડથી ઓછી જમીન હોય, શહેરથી બહાર પ્લૉટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય.

3/5
આ ઉપરાંત અનામતના હકદાર એ જ રહેશે જેના પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે. સુત્રો અનુસાર EWS કેટેગરીમાં પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે, એટલે કે અનામતનો ફાયદો કોને મળશે, આનુ પણ નિર્ધારણ કરી દેવામાં આવ્યુ છે.

4/5
સુત્રો અનુસાર, પછાત સવર્ણોને અનામત આપવા માટે સરકારે કેટલાક તબક્કા બનાવ્યા છે. અનામત માત્ર એવા જ સવર્ણોને મળશે જેની વાર્ષિક આવક 8 લા રૂપિયાથી ઓછી હોય.

5/5
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ઠીક પહેલા મોદી સરકારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને મોટો દાવો રમ્ય છે. વર્ષ 2019ની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો લેતા મોદી સરકાર પછાત સવર્ણો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવા જઇ રહી છે. આ માટે સંવિધાનમાં સંશોધનની તૈયારી કરી લેવામાં આવી છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે અનામતની દાયરામાં કોન આવશે અને કોન નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget