શોધખોળ કરો

ચંદીગઢમાં સેક્સ ક્રાઈમઃ 16 વર્ષની છોકરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે ચોંકી જશો

1/6
જોકે, સ્કૂલ વહીવટીતંત્રએ આ અંગે તેમનો કોઇ ફરિયાદ નહીં મળ્યાનું જણાવ્યું હતું. પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, અમારી દીકરીની હેરેસમેન્ટની ફરિયાદ બાદ તેની મોટી બહેનના રૂમમાં તેને શિફ્ટ કરવામાં આવી હતી.

2/6
બલ્લા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લખબીર સિંહે જણાવ્યું હતું કે, પીડિતાની બહેનના નિવેદનના આધારે પાણીપત જિલ્લાની રહેવાસી જ્યોતિ અને તેની બહેન સ્વીટી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને મૃતકના રૂમમાં કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી.

3/6
આ ઘટનાની જાણ વોર્ડન, પ્રિન્સિપાલને પણ કરવામાં આવી હતી. જોકે, ઘટનાના બીજા દિવસે સવારે પીડિતાએ પોતાના રૂમના પંખાના હૂકમાં દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.

4/6
એક રિપોર્ટ પ્રમાણે, મૃતક 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી જ્યારે આ હોસ્ટેલમાં રહી તેની મોટી બહેન કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મૃતકની બહેને પોલીસને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો કે, તેની નાની બહેને એક દિવસ અગાઉ તેને જણાવ્યું હતું કે જ્યોતિ અને સ્વીટી નામની બે બહેનો રાત્રે ચોરીછૂપી તેની સાથે સમલૈગિક સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે વિરોધ કરતા તેની સાથે મારપીટ કરી હતી.

5/6
પોલીસે આ મામલે બે સગી બહેનો પર પીડિતાને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવા અને લેસ્બિયન સંબંધો બનાવવા મજબૂર કરવાના આરોપના આધારે તપાસ શરૂ દીધી છે.

6/6
કર્નાલઃ હરિયાણાના કર્નાલ જિલ્લાના મોરમાજરામાં આવેલી એક હોસ્ટેલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી દીધી હતી. યુવતીના સુસાઇડ પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતકના બહેને આરોપ લગાવ્યો હતો કે મારી બહેનની બે ફ્રેન્ડ્સ તેઓની સાથે લેસ્બિયન સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી જેનાથી પરેશાન થઇને તેણીએ સુસાઇડ કર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget