શોધખોળ કરો

સરકાર કરશે ‘શત્રુ સંપત્તિ’ની હરાજી, સરકારે થશે આટલી અધધધ આવક

1/4
 પાકિસ્તાનના નાગરિકોની 9,280 પૈકી સૌથી વધારે 4,991 શત્રુ સંપત્તિ ઉત્તર પ્રદેશમાં છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં 2,735 અને દિલ્હીમાં 487 શત્રુ સંપત્તિ છે. ચીનના નાગરિકોની 126 પૈકી સૌથી વધી 57 શત્રુ સંપત્તિ મેઘાલયમાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 29 અને આસામમાં સાત શત્રુ સંપત્તિ છે.

2/4
 પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનારા લોકો ભારતમાં જે સંપત્તિ મુકી ગયા છે તેને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. નવા શત્રુ સંપત્તિ (સુધારા અને સમર્થન) કાયદા હેઠળ ભાગલા વખતે પાકિસ્તાન અને ચીન જતાં રહેલા લોકોએ ભારતમાં મુકેલી સંપત્તિ તેમના વારસદારો દાવો કરી શકશે નહીં.

3/4
 હાલમાં જ યોજાયેલી બેઠકમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે 6,289 શત્રુ સંપત્તિનું સર્વે પૂર્ણ થઈ ગયો છે. બાકીની 2,991 સંપત્તિનું સર્વેક્ષણ પૂર્ણ કરવામા આવશે. રાજનાથસિંહે આગળ કહ્યું કે, બિનવિવાદાસ્પદ સંપત્તિઓનું વહેલામાં વહેલા વેચાણ કરવાનો આદેશ કર્યો છે. સરકારને આ સંપત્તિના વેચાણમાંથી એક લાખ કરોડ રૂપિયાની માતબર રકમ પ્રાપ્ત થશે. પાકિસ્તાનમાં ભારતીયોની આવી મિલકતોનું વેચાણ કરી દેવાયું છે.

4/4
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશમાં આવેલી 9400 જેટલી શત્રુ સંપત્તિની હજારી કરશે. આ શત્રુ સંપત્તિની અંદાજિત કિંમત 1 લાખ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ પ્રકારની સંપત્તિને ઓળખી કાઢવાની કામગીરી શરૂ કરી છે. 49 વર્ષ જૂના શત્રુ સંપત્તિના કાયદામાં સુધારા પછી આ પગલું લેવામાં આવ્યં હોવાનું મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget