શોધખોળ કરો

ગુજરાત ATSને મળી સફળતા: લાલ કિલ્લા હુમલા કેસમાં વોન્ટેડ આતંકવાદી બિલાલ કાવા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો

1/5
પોલીસ પીએસ કુશવાહે જણાવ્યું હતું કે, કાવાની સાંજે લગભગ છ વાગે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્યારે પણ બિલાલની તપાસ કરી હતી. બિલાલ લાંબા સમયથી કાશ્મીરમાં છુપાયો હતો. ગુજરાત પોલીસ તેની પર નજર રાખેલા જ હતા. પોલીસને બાતમીના આધારે બિલાલ શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે. આ વાતની માહિતી તરત જ દિલ્હી પોલીસને આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે સાંજે 6 વાગે એરપોર્ટ પર બિલાલની ધરપકડ કરી હતી. 37 વર્ષીય બિલાલ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનો સભ્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

2/5
ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં લાલ કિલ્લા પર 22 ડિસેમ્બર 2000ના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીનાં ત્રણ લોકો શહીદ કનિદૈ લાકિઅ થયાં હતાં. આ ઘટનામાં પોલીસે મામલો પણ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમ્યાન કોર્ટે 11 આરોપીઓને દોષી જાહેર કરી દીધાં હતાં. લાલ કિલ્લા પર 22 ડિસેમ્બરના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીના ત્રણ જવાન શહીદ થયા હતા. આ ઘટનાને લઇ પોલીસે મામલો દાખલ કર્યો હતો. ટ્રાયલ દ્વારા કોર્ટે 11 આરોપીયોને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.

3/5
તે દરેક બેન્ક એકાઉન્ટ બિલાલ અહમદ કાહવાના હતા. આ કાંડના બીજા આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફ અશફાકે ટોટલ રકમ ખાતાઓમાં જમા કરાવી હતી. બિલાલ કાવા લશ્કર-એ-તૈયબાનો કનિદૈ લાકિઅ આતંકી અકિલા છે.

4/5
બિલાલ કાવા 2000ની કનિદૈ લાકિઅ સાલમાં લાલ કિલ્લા હુમલાનાં કેસમાં ઘણા સમયથી ફરાર હતો. આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 29,50,0000 રૂપિયા હવાલા દ્વારા કેટલીક બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

5/5
નવી દિલ્હી: ATSને એક મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ પરથી બિલાલ કાવા નામનાં એક આતંકીને ઝડપી પાડ્યો હતો. આતંકીની ધરપકડ દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ અને ગુજરાત એટીએસના સંયુક્ત અભિયાન હેઠળ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget