શોધખોળ કરો
કુમારસ્વામીનો પુત્ર છે સાઉથની ફિલ્મોનો ડેશિંગ સ્ટાર, પરણ્યો છે ટોચના પ્રોડ્યુસરની પુત્રીને. જાણો વિગત
1/10

બેગ્લુરુઃ કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ અગાઉ જ ભાજપના નેતા યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ જેડીએસ નેતા એચડી કુમારસ્વામી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ચૂંટણી અગાઉ જ જેડીએસના નેતાએ કિંગ બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કિંગમેકર નહી પરંતુ કિંગ બનીશ. યેદુરપ્પાના રાજીનામા બાદ કુમારસ્વામીનો રસ્તો સાફ થઇ ગયો છે. એવામાં કર્ણાટકના ભવિષ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીના પરિવાર વિશે થોડી જાણકારી મેળવીએ.
2/10

સ્વાથિ અને નિખિલની મુલાકાત એમબીએના અભ્યાસ દરમિયાન થઇ હતી. બંન્નેને એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કુમારસ્વામી અને અનીતા કુમારસ્વામીના દીકરા નિખિલ ગૌડા કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં જાણીતો એક્ટર છે. તેણે પ્રથમવાર 2016માં મહાદેવના નિર્દેશનમાં બનેલી કન્નડ અને તેલુગુ ફિલ્મ જગુઆરમાં એક્ટિંગ કરી હતી.
Published at : 20 May 2018 03:02 PM (IST)
Tags :
HD KumaraswamyView More





















