શોધખોળ કરો
ભારતનું હૉકી વિશ્વકપ જીતવાનું સપનું તૂટ્યું, ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે 1-2 થી હાર
1/4

ત્રણ વખત ચેમ્પિયન નેધરલેન્ડનો મુકાબલો હવે 15 ડિસેમ્બરે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે.
2/4

ભુવનેશ્વર: હૉકી વિશ્વ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે કલિંગા સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ 1-2થી પરાજય મળ્યો છે. આ હાર સાથે વિશ્વકપ જીતવાનું ભારતીય ટીમનું સ્વપ્નુ અધૂરું રહી ગયું છે. સાથે ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે. આ મેચ જોવા સ્ટાર ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ પણ પહોંચ્યા હતા.
Published at : 13 Dec 2018 10:29 PM (IST)
Tags :
Hockey World CupView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















