શોધખોળ કરો

FY એપ્રિલ-માર્ચમાંથી બદલીને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર સરકાર કરી રહી છે વિચાર, નવેમ્બરમાં રજૂ થઈ શકે છે બજેટ

1/3
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ શુક્રવારે સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું કે, સરકાર દેશનું નાણાંકીય વર્ષ એપ્રિલ-માર્ચની જગ્યાએ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષનો સમય બદલવાના મામલે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

2/3
જેટલીએ જણાવ્યું કે, સરકાર તરફથી બનાવવામાં આવેલ એક કમિટીએ આ મામલે એક અહેવાલ તૈયાર કર્યો છે. આ કમિટીના ચેરમેન પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકર આચાર્યને બનાવવામાં આવ્યા છે. અહેવાલ સરકારને મળી ગયો છે. જોકે નાણાં પ્રધાને આ વિષય પર કંઈ કહ્યું નહીં કે બજેટ રજૂ કરતા સમયે પણ કંઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં. જણાવીએ કે, ચાલુ વર્ષે સરકારે બજેટ રજૂ કરવા માટે ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.

3/3
ઉલ્લેખનીય છે કે, વિતેલા કેટલાક સમયથી એવા અહેવાલ આવી રહ્યા છે કે મોદી સરકાર દેશની આર્થિક સિસ્ટમમમાં મોટે ફેરફાર કરવા નાણાંકીય વર્ષ બદલીને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થાથી સામાન્ય બજેટ નવેમ્બર મહિનામાં રજૂ કરવામાં આવી શકે છે. વિતેલા 150 વર્ષથી દેશમાં નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ પ્રમાણે ગણવામાં આવે છે. આ નવા પગલાથી 150 વર્ષ જૂની પરંપરા ખતમ થઈ જશે. પીએમ મોદી સરકાર તરફથી આ ફેરફારની વકાલત કરવા પર સરકારે નાણાંકીય વર્ષમાં ફેરફાર માટે કમિટીની રચના કરી હતી અને કેલેન્ડર વર્ષની જેમ જ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Embed widget