શોધખોળ કરો

‘ભારતમાં મહાભારત યુગમાં પણ ઈન્ટરનેટ હતું’, જાણો ભાજપના કયા મુખ્યમંત્રીએ કર્યું આવું નિવેદન

1/6
હેમા માલિની સાથે બિપ્લબ દેબ.
હેમા માલિની સાથે બિપ્લબ દેબ.
2/6
તેમણે એમ પણ કહ્યું કે, ભારતને ડિજિટલની દિશામાં આગળ વધારવાનું કામ મોદીએ કર્યું. મોદીએ ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને લોકો વચ્ચે પ્રચલિત કર્યું. એટલે સુધી કે હવે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

3/6
વચ્ચે તેમાં થોડો ફેરફાર થયો પરંતુ તે જમાનામાં પણ ટેકનોલોજી હતી. હું તમને સારા કામ માટે અભિનંદન આપું છું પરંતુ આ સુવિધાઓની શોધ તમે નહોતી કરી. તેમણે કહ્યું કે, મારો જન્મ એવા દેશમાં થયો છે જે ટેક્નોલોજીમાં વિશ્વમાં સૌથી આગળ હતો. મને આ વાતનું ગૌરવ છે.

4/6
અગરતલાઃ ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લબ દેબે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, મહાભારત યુગમાં પણ ઇન્ટરનેટ હતું. અગરતલામાં મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં મહાભારત યુગમાં પણ ટેક્નોલોજી હતી.

5/6
આજે ભલે અમેરિકા અને યુરોપ ટેકનોલોજીની શોધનો દાવો કરે પરંતુ તેના જનક આપણે છીએ. ટેક્નોલોજી અને સંસ્કૃતિમાં કોઈ સમૃદ્ધ હોય તો તે ભારત જ છે તેમ પણ બિપ્લબ દેબે કહ્યું હતું.

6/6
સીએમ બિપ્લબ દેવે કહ્યું કે, ભારતમાં અનેક યુગોથી ઈન્ટરનેટનો ઉપયોગ થતો આવ્યો છે. આપણા દેશમાં આવું પ્રથમ વખત નથી થઈ રહ્યું. આ એવો દેશ છે જ્યાં મહાભારતના યુદ્ધ દરમિયાન સંજયે બેસીને ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં શું થઈ રહ્યું છે તે જણાવ્યું હતું. સંજય દૂર બેસીને બધું જોઈ શકતા હતા. જેનો મતલબ છે કે તે સમયે પણ ટેકનોલોજી, ઈન્ટરનેટ અને સેટેલાઇટ હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget