શોધખોળ કરો
ભારતના પહેલા અંતરિક્ષ મિશન 'ગગનયાન'માં સામેલ થશે 3 ભારતીય, માત્ર 16 મિનીટમાં પહોંચાડી દેશે અંતરિક્ષમાં
1/6

વળી, કલ્પના ચાવલા અમેરિકન સ્પેશ મિશન અંતર્ગત અંતરિક્ષમાં જવાવાળી પહેલી મહિલા હતી. વર્ષ 2003માં અમેરિકન સ્પેસ શટલ જ્યારે પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું તે દરમિયાન દૂર્ઘટના ઘટી અને નાશ પામ્યુ હતું. આ દૂર્ઘટનામાં ચાવલાને પોતાની જીવ ગુમાવવો પડ્યો હતો.
2/6

તેમના જણાવ્યા મુજબ ભારત માત્ર 16 મિનિટમાં 3 ભારતીયોને શ્રીહરિકોટા ખાતેથી અંતરિક્ષમાં પહોંચાડી દેશે. એટલે કે આપણા ઘરેથી નજીકના 4 રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે. આ સમગ્ર મિશનમાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્રણ ભારતીય 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે.
Published at : 29 Aug 2018 09:39 AM (IST)
View More





















