શોધખોળ કરો

ઇલેક્ટ્રિશિયનના પુત્રને USમાં મળી નોકરી, પેકેજ છે 70 લાખ રૂપિયા, કર્યુ હતુ આ કારનામું

1/6
તેને અભ્યાસ દરમિયાન પોતાના પ્રૉજેક્ટમાં મારુતિની 800 કારને ઇલેક્ટ્રિક કારમાં ફરવી દીધી હતી, અને આ પ્રૉજેક્ટના કારણે તેનું અમેરિકન કંપનીમાં સિલેક્શન થયું છે.

2/6
મીડિયામાં આમિર કહ્યું કે, ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં મોટો પડકાર છે. મે એક થિયરી બનાવી. જો હુ સક્સેસ થયો તો ચાર્જિંગ વાહનોના ખર્ચ બહુજ ઓછો આવશે. પણ પહેલા મારા શિક્ષકે મારા પર વિશ્વાસ ના કર્યો કેમકે આ કામનો નવો પ્રકાર હતો. જોકે બાદમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર વકાર આલમે મારા કામના પોટેન્શિયલને જાણ્યું, બાદમાં મે મારા રિસર્ચનું પ્રૉટોટાઇપ તાલિમી મેળામાં દેખાડ્યું.

3/6
વર્ષ 2015 માં તેને જામિયામાં મિકેનિઝમ એન્જિનીયરિંગમાં એડમિશન લીધુ અને ઇલેક્ટ્રિક ગાડીઓ માટેના પેશને તેને પહોંચાડી દીધો. રિપોર્ટ્સ અનુસાર તેના ઇલેક્ટ્રિશિય પિતાએ તેને ભણાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આમિરે કહ્યું કે આ કંપની અમેરિકાની પ્રખ્યાત માનવામાં આવતી સૌથી મોટી કંપનીની પ્રતિસ્પર્ધી છે.

4/6
મોહમ્મદ આમિરના સાત ભાઇ બહેન છે અને તે બીજા નંબરનો છે. તેને જેએમઆઇ સ્કૂલમાં બોર્ડ પરીક્ષામાં પણ સૌથી વધુ ટકાવારી હાસિલ કરી હતી, પણ તેને બીટેક કોર્સ માટે એડમિશન ના મળ્યું. તે બાદ તેને એનઆઇટી ઝારખંડના આર્ટિકલ્ચર કોર્સમાં એડમિશન મળ્યું પણ પૈસાની કમીના કારણે કોલેજ જોઇન ના કરી શક્યો.

5/6
દિલ્હીના મોહમ્મદ આમિરને અમેરિકાની એક કંપનીએ નોકરી ઓફર કરી છે. કંપનીએ તેને આ નોકરી એક લાખ ડૉલર એટલે લગભગ 70 લાખ રૂપિયા સેલેરી સાથે ઓફર કરી છે. મોહમ્મદ આમિરે જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં ડિપ્લોમા ઇન મિકેનિઝમ એન્જિનીયરિંગ કર્યુ છે અને તેના પિતા એક ઇલેક્ટ્રિશિયન છે. કહેવાઇ રહ્યુ છે કે જામિયાના ડિપ્લોમાં હૉલ્ડરને આપવામાં આવેલુ સૌથી મોટુ પેકેજ છે.

6/6
નવી દિલ્હીઃ દિલ્હીના રહેવાસી એક છોકરાને અમેરિકાની એક કાર કંપનીએ તગડા અને અધધધ પગાર વાલી નોકરી ઓફર કરી દીધી છે. કંપનીએ આ નોકરી તેના અદભૂત કાર કારનામાને લઇને આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો

IND vs ENG 3rd T20 Score Live: ભારતે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, શમીની ટીમમાં વાપસી

શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું

જૂનાગઢ ગાદી વિવાદને લઈ મહંત મહેશગીરીની હકાલપટ્ટી, પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદે લીધો નિર્ણય 

ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
IND vs ENG 3rd T20 Score Live: ભારતે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, શમીની ટીમમાં વાપસી
IND vs ENG 3rd T20 Score Live: ભારતે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, શમીની ટીમમાં વાપસી
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
જૂનાગઢ ગાદી વિવાદને લઈ મહંત મહેશગીરીની હકાલપટ્ટી, પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદે લીધો નિર્ણય 
જૂનાગઢ ગાદી વિવાદને લઈ મહંત મહેશગીરીની હકાલપટ્ટી, પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદે લીધો નિર્ણય 
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર  બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર 

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીનનું નામ લઇને આપી ધમકી, કહ્યું- 'જે અમને નુકસાન પહોંચાડશે તેને...'

મુંબઇમાં ડીઝલ અને પેટ્રૉલ ગાડીઓ પર લાગશે બેન ? ફડણવીસ સરકારે લીધો મોટો નિર્ણય

Explained:  ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ

Embed widget